વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • અયૂબ ૩૦:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ હું જાણું છું કે તમે મને મોતને સોંપી દેશો,

      એ ઘરમાં લઈ જશો, જ્યાં આખરે બધાએ જવાનું છે.

  • ગીતશાસ્ત્ર ૪૯:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ તેઓ જુએ છે કે બુદ્ધિમાનો પણ મરણ પામે છે,

      મૂર્ખ અને અક્કલ વગરના પણ ધૂળમાં મળી જાય છે.+

      તેઓએ પોતાની ધનદોલત બીજાઓ માટે મૂકી જવી પડે છે.+

  • ગીતશાસ્ત્ર ૪૯:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ માણસ ભલે માન-સન્માન મેળવે, પણ તે હંમેશ માટે જીવતો નથી.+

      તે ધૂળમાં મળી જનારાં જાનવરો જેવો જ છે.+

  • સભાશિક્ષક ૮:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ જેમ માણસ પોતાનો શ્વાસ* રોકી શકતો નથી, તેમ તે મરણના દિવસને પણ રોકી શકતો નથી.+ જેમ યુદ્ધમાં ગયેલો સૈનિક ફરજમાંથી છટકી શકતો નથી, તેમ માણસ દુષ્ટ કામો કરીને છટકી શકતો નથી.*

  • સભાશિક્ષક ૯:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ માણસ નેક હોય કે દુષ્ટ,+ સારો અને શુદ્ધ હોય કે અશુદ્ધ, બલિદાન ચઢાવતો હોય કે ન ચઢાવતો હોય, છેવટે તો બધાનો અંત સરખો જ હોય છે.+ ભલો માણસ પાપી જેવો જ છે. સમજી-વિચારીને સમ ખાનાર માણસ વગર વિચાર્યે સમ ખાનાર માણસ જેવો જ છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો