અયૂબ ૩૪:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ એટલે ઓ સમજુ માણસો મારું સાંભળો: એવું બની જ ન શકે કે સાચા ઈશ્વર દુષ્ટતા કરે,+એવું શક્ય જ નથી કે સર્વશક્તિમાન કશું ખોટું કરે!+ રોમનો ૯:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ તો શું આપણે એવું કહીએ છીએ કે ઈશ્વર અન્યાય કરે છે? એવું જરાય નથી!+
૧૦ એટલે ઓ સમજુ માણસો મારું સાંભળો: એવું બની જ ન શકે કે સાચા ઈશ્વર દુષ્ટતા કરે,+એવું શક્ય જ નથી કે સર્વશક્તિમાન કશું ખોટું કરે!+