વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કાળવૃત્તાંત ૨૮:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ “સુલેમાન મારા દીકરા, તું તારા પિતાના ઈશ્વરને સારી રીતે ઓળખ. પૂરા દિલથી અને રાજીખુશીથી તેમની ભક્તિ કર.+ યહોવા બધાનાં દિલની પરખ કરે છે.+ તે દરેકના ઇરાદાઓ અને વિચારો જાણે છે.+ જો તું તેમની શોધ કરીશ, તો તે તને મળશે.+ જો તું તેમને છોડી દઈશ તો તે સદાને માટે તને છોડી દેશે.+

  • ૨ કાળવૃત્તાંત ૧૫:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ એટલે તે આસાને મળવા ગયો અને કહ્યું: “હે આસા, હે યહૂદા અને બિન્યામીનના બધા લોકો, સાંભળો! જ્યાં સુધી તમે યહોવા સાથે રહેશો, ત્યાં સુધી તે તમારી સાથે રહેશે.+ તમે તેમની મદદ માંગશો તો તે તમને મદદ આપશે.+ પણ જો તમે તેમનો ત્યાગ કરશો, તો તે તમારો ત્યાગ કરશે.+

  • ૨ કાળવૃત્તાંત ૧૯:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ પછી યહૂદાનો રાજા યહોશાફાટ યરૂશાલેમ પોતાના મહેલમાં સલામત પાછો આવ્યો.+

  • ૨ કાળવૃત્તાંત ૧૯:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ તોપણ તમારામાં કંઈક સારું જોવા મળ્યું છે.+ તમે દેશમાંથી ભક્તિ-થાંભલાઓ કાઢી નાખ્યા છે. તમે સાચા ઈશ્વરની ભક્તિ કરવા માટે પોતાનું દિલ તૈયાર* કર્યું છે.”+

  • યશાયા ૫૫:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ યહોવા મળી શકે એમ છે ત્યાં સુધી તેમની પાસે પાછા ફરો.+

      તે પાસે છે ત્યાં સુધી તેમને પોકારો.+

  • ૧ પિતર ૩:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ કેમ કે યહોવાની* નજર નેક* લોકો પર છે, તેઓની અરજો તે કાને ધરે છે.+ પણ યહોવા* ખરાબ કામો કરનારાઓની વિરુદ્ધ છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો