યશાયા ૪૧:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ તું ગભરાઈશ નહિ, હું તારી સાથે છું.+ તું ચિંતામાં ડૂબી જઈશ નહિ, હું તારો ઈશ્વર છું.+ હું તને હિંમત આપીશ, હા, તને મદદ કરીશ.+ હું સચ્ચાઈના મારા જમણા હાથથી તને પકડી રાખીશ.’
૧૦ તું ગભરાઈશ નહિ, હું તારી સાથે છું.+ તું ચિંતામાં ડૂબી જઈશ નહિ, હું તારો ઈશ્વર છું.+ હું તને હિંમત આપીશ, હા, તને મદદ કરીશ.+ હું સચ્ચાઈના મારા જમણા હાથથી તને પકડી રાખીશ.’