વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૫૧:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૨ મારા અપરાધો પૂરેપૂરા ધોઈ નાખો+

      અને મારાં પાપથી મને શુદ્ધ કરો.+

  • યશાયા ૧:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ યહોવા કહે છે: “આવો આપણે વાત કરીએ અને આનો ઉકેલ લાવીએ.+

      ભલે તમારાં પાપ લાલ રંગનાં હોય,

      તોપણ એ બરફ જેવા સફેદ થઈ જશે.+

      ભલે એ લાલ રંગનાં કપડાં જેવાં હોય,

      તોપણ એ ઊન જેવાં ઊજળાં થઈ જશે.

  • ૧ યોહાન ૧:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ ઈશ્વર પ્રકાશમાં રહે છે, એટલે જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણે એકબીજા સાથે એકતામાં* છીએ અને ઈશ્વરના દીકરા ઈસુનું લોહી આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો