યશાયા ૫૦:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ મને મારનારાઓ સામે મેં પીઠ ધરીઅને મારી દાઢીના વાળ ખેંચનારાઓ સામે ગાલ ધર્યા. મેં મારું અપમાન કરનારાઓથી અને મારા પર થૂંકનારાઓથી મોં સંતાડ્યું નહિ.+ માથ્થી ૨૬:૬૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૭ પછી તેઓ તેમના ચહેરા પર થૂંક્યા+ અને તેમને મુક્કા માર્યા.+ બીજાઓએ તેમને તમાચા માર્યા.+ માથ્થી ૨૭:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમના જમણા હાથમાં સોટી પકડાવી. પછી તેમની આગળ ઘૂંટણિયે પડીને તેઓએ મજાક ઉડાવી: “હે યહૂદીઓના રાજા, સલામ!”*
૬ મને મારનારાઓ સામે મેં પીઠ ધરીઅને મારી દાઢીના વાળ ખેંચનારાઓ સામે ગાલ ધર્યા. મેં મારું અપમાન કરનારાઓથી અને મારા પર થૂંકનારાઓથી મોં સંતાડ્યું નહિ.+
૨૯ તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમના જમણા હાથમાં સોટી પકડાવી. પછી તેમની આગળ ઘૂંટણિયે પડીને તેઓએ મજાક ઉડાવી: “હે યહૂદીઓના રાજા, સલામ!”*