ગીતશાસ્ત્ર ૬૩:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ મારા જીવન કરતાં તમારો અતૂટ પ્રેમ વધારે અનમોલ છે,+મારા હોઠ તમારો મહિમા ગાશે.+ ગીતશાસ્ત્ર ૧૦૯:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ પણ હે વિશ્વના માલિક યહોવા,તમારા નામને લીધે મને મદદ કરો.+ તમારો અતૂટ પ્રેમ* ઉત્તમ હોવાથી મને બચાવી લો.+
૨૧ પણ હે વિશ્વના માલિક યહોવા,તમારા નામને લીધે મને મદદ કરો.+ તમારો અતૂટ પ્રેમ* ઉત્તમ હોવાથી મને બચાવી લો.+