ગીતશાસ્ત્ર ૯૧:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ઈશ્વરે કહ્યું: “હું તેને બચાવીશ, કેમ કે તેને મારા પર પ્રેમ છે.*+ હું તેનું રક્ષણ કરીશ, કેમ કે તે મારું નામ જાણે* છે.+ યાકૂબ ૧:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ જે માણસ કસોટીમાં ટકી રહે છે તે સુખી છે,+ કેમ કે તે ઈશ્વરની નજરમાં ખરો સાબિત થશે એ પછી, તેને જીવનનો મુગટ મળશે.+ યહોવાએ* આ વચન એવા લોકોને આપ્યું છે, જેઓ હંમેશાં તેમને પ્રેમ કરે છે.+
૧૪ ઈશ્વરે કહ્યું: “હું તેને બચાવીશ, કેમ કે તેને મારા પર પ્રેમ છે.*+ હું તેનું રક્ષણ કરીશ, કેમ કે તે મારું નામ જાણે* છે.+
૧૨ જે માણસ કસોટીમાં ટકી રહે છે તે સુખી છે,+ કેમ કે તે ઈશ્વરની નજરમાં ખરો સાબિત થશે એ પછી, તેને જીવનનો મુગટ મળશે.+ યહોવાએ* આ વચન એવા લોકોને આપ્યું છે, જેઓ હંમેશાં તેમને પ્રેમ કરે છે.+