-
ગીતશાસ્ત્ર ૨૫:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ હે ભગવાન, મને તમારા પર ભરોસો છે.+
-
-
ગીતશાસ્ત્ર ૩૧:૧-૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૧ હે યહોવા, મેં તમારામાં આશરો લીધો છે.+
મારે શરમાવું પડે એવું ક્યારેય થવા ન દેતા.+
મને બચાવો, કેમ કે તમે સચ્ચાઈ ચાહનારા છો.+
૨ મારી તરફ તમારો કાન ધરો.*
મને બચાવવા ઉતાવળે આવો.+
મારો મજબૂત ગઢ બનો,
મને બચાવવા કિલ્લો બનો.+
૩ તમે મારો ખડક, મારો કિલ્લો છો.+
તમારા નામને લીધે,+ તમે જરૂર મને માર્ગ બતાવશો અને એના પર દોરશો.+
-
-
યર્મિયા ૧૭:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ મારો વિરોધ કરનારાઓને શરમમાં મૂકો,+
પણ મને શરમમાં મૂકતા નહિ.
તેઓને ડરાવી મૂકો,
પણ મને ડરાવતા નહિ.
-