-
ગીતશાસ્ત્ર ૧૭:૮, ૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ દુષ્ટોના હુમલાથી મારું રક્ષણ કરો,
મને ઘેરી લેતા દુશ્મનોથી બચાવો.+
-
-
ગીતશાસ્ત્ર ૧૪૦:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ હે યહોવા, દુષ્ટોના હાથમાંથી મને બચાવો.+
મને ફસાવવા માટે કાવતરાં ઘડનારા
હિંસક માણસોથી મારું રક્ષણ કરો.
-