ગીતશાસ્ત્ર ૫૧:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ હે યહોવા, મારા હોઠ ઉઘાડો,જેથી મારું મોં તમારો જયજયકાર કરે.+ હિબ્રૂઓ ૧૩:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ ચાલો, આપણે ઈસુ દ્વારા હંમેશાં ઈશ્વરની સ્તુતિ કરીએ,+ એ ઈશ્વરને ચઢાવેલું આપણું અર્પણ* છે.+ ચાલો, આપણાં મોંથી જાહેરમાં તેમનું નામ જણાવીએ.+
૧૫ ચાલો, આપણે ઈસુ દ્વારા હંમેશાં ઈશ્વરની સ્તુતિ કરીએ,+ એ ઈશ્વરને ચઢાવેલું આપણું અર્પણ* છે.+ ચાલો, આપણાં મોંથી જાહેરમાં તેમનું નામ જણાવીએ.+