વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૨૨:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ મારાથી દૂર ન રહેશો, મારા પર આફત આવવાની છે.+

      તમારા સિવાય મદદ કરનાર બીજું કોણ છે?+

  • ગીતશાસ્ત્ર ૩૫:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ હે યહોવા, તમે એ બધું જોયું છે. તમે ચૂપ રહેશો નહિ.+

      હે યહોવા, મારાથી દૂર રહેશો નહિ.+

  • ગીતશાસ્ત્ર ૩૮:૨૧, ૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ હે યહોવા, મને તરછોડી દેશો નહિ.

      હે ઈશ્વર, મારાથી દૂર રહેશો નહિ.+

      ૨૨ હે યહોવા, મારો ઉદ્ધાર કરનાર,+

      મને મદદ કરવા દોડી આવો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો