ગીતશાસ્ત્ર ૩૫:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ મારી જીભ તમારો સાચો માર્ગ જણાવશે+અને આખો દિવસ તમારો જયજયકાર કરશે.+ ગીતશાસ્ત્ર ૪૦:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ હું મોટા મંડળમાં સાચા માર્ગની ખુશખબર જાહેર કરું છું.+ હે યહોવા, તમે સારી રીતે જાણો છો કે,હું મારા હોઠ ભીડી રાખતો નથી.+
૯ હું મોટા મંડળમાં સાચા માર્ગની ખુશખબર જાહેર કરું છું.+ હે યહોવા, તમે સારી રીતે જાણો છો કે,હું મારા હોઠ ભીડી રાખતો નથી.+