ગીતશાસ્ત્ર ૪૦:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ હે યહોવા અમારા ભગવાન,અમારા માટે તમે કરેલાં મહાન કામોઅને તમારા વિચારો કેટલાં બધાં છે!+ તમારી તોલે આવે એવું કોઈ નથી.+ એ બધાં જણાવવા બેસું તોએ ગણ્યાં ગણાય નહિ એટલાં છે!+
૫ હે યહોવા અમારા ભગવાન,અમારા માટે તમે કરેલાં મહાન કામોઅને તમારા વિચારો કેટલાં બધાં છે!+ તમારી તોલે આવે એવું કોઈ નથી.+ એ બધાં જણાવવા બેસું તોએ ગણ્યાં ગણાય નહિ એટલાં છે!+