ગીતશાસ્ત્ર ૭૧:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ હે વિશ્વના માલિક યહોવા, તમે જ મારી આશા છો. મારી યુવાનીથી મેં તમારા પર ભરોસો રાખ્યો છે.+