વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૩:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ એ દિવસે તમે તમારા દીકરાઓને જરૂર કહેજો: ‘હું ઇજિપ્તમાંથી બહાર આવ્યો ત્યારે, યહોવાએ મારા માટે જે કર્યું એની યાદમાં હું આ તહેવાર ઊજવું છું.’+

  • ૧ કાળવૃત્તાંત ૨૯:૧૦, ૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ પછી દાઉદે બધા લોકો આગળ યહોવાનો જયજયકાર કર્યો. દાઉદે કહ્યું: “હે યહોવા અમારા પિતા, હે ઇઝરાયેલના ઈશ્વર, યુગોના યુગો સુધી તમારા ગુણગાન ગાવામાં આવે. ૧૧ હે યહોવા, તમે જ મહાન,+ ભવ્ય, શક્તિશાળી+ અને ગૌરવવાન છો. તમે જ માન-મહિમાને યોગ્ય છો.+ આકાશ અને પૃથ્વીમાં જે કંઈ છે એ તમારું જ છે.+ હે યહોવા, રાજ્ય તમારું છે.+ બધા પર તમારો જ અધિકાર છે.

  • ગીતશાસ્ત્ર ૭૮:૨-૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૨ હું તમને કહેવતો જણાવીશ,

      જૂના જમાનાનાં ઉખાણાં* કહીશ.+

       ૩ જે વાતો આપણે સાંભળી અને જાણી છે,

      જે આપણા બાપદાદાઓએ આપણને કહી છે,+

       ૪ એ આપણે તેઓના વંશજોથી છુપાવીશું નહિ.

      આપણે આવનાર પેઢીને+

      યહોવાનાં પ્રશંસાપાત્ર કામો, તેમની શક્તિ+

      અને તેમણે કરેલાં શાનદાર કામો વિશે જણાવીશું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો