ગીતશાસ્ત્ર ૩૬:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તમારી સચ્ચાઈ અડગ અને ઊંચા પર્વતો* જેવી છે.+ તમારા ન્યાયચુકાદા વિશાળ અને ઊંડા સાગર જેવા છે.+ હે યહોવા, તમે મનુષ્યો અને પ્રાણીઓની સંભાળ રાખો છો.*+
૬ તમારી સચ્ચાઈ અડગ અને ઊંચા પર્વતો* જેવી છે.+ તમારા ન્યાયચુકાદા વિશાળ અને ઊંડા સાગર જેવા છે.+ હે યહોવા, તમે મનુષ્યો અને પ્રાણીઓની સંભાળ રાખો છો.*+