વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૫:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ હે યહોવા, દેવોમાં તમારા જેવો બીજો કોણ છે?+

      તમારા જેવું પરમ પવિત્ર બીજું કોણ છે?+

      તમે જ મહાન ઈશ્વર છો, તમે જ અદ્‍ભુત કામો કરો છો,+ લોકો તમારો ડર રાખશે અને તમારા માનમાં ગીતો ગાશે.

  • ગીતશાસ્ત્ર ૮૬:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૮ હે યહોવા, દેવોમાં તમારા જેવું કોઈ નથી,+

      તમારાં કામો જેવાં કોઈનાં કામ નથી.+

  • ગીતશાસ્ત્ર ૮૯:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ આકાશોમાં યહોવાની બરાબરી કોણ કરી શકે?+

      ઈશ્વરના દીકરાઓમાં*+ યહોવા જેવું કોણ છે?

  • યર્મિયા ૧૦:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૭ હે પ્રજાઓના રાજા, તમારાથી કોણ નહિ ડરે?+ તમારો ડર રાખવો યોગ્ય છે,

      કેમ કે પ્રજાઓના જ્ઞાની માણસોમાં અને તેઓનાં રાજ્યોમાં તમારા જેવું કોઈ નથી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો