-
૨ શમુએલ ૧૨:૧૦, ૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ હવે તારા ઘરને માથે કાયમ તલવાર લટકતી રહેશે,+ કારણ કે તેં ઊરિયા હિત્તીની પત્નીને તારી પત્ની બનાવીને મારું અપમાન કર્યું છે.’ ૧૧ યહોવા આમ કહે છે: ‘હું તારા પોતાના ઘરમાંથી તારી વિરુદ્ધ આફત લાવીશ.+ તારી નજર આગળ હું તારી પત્નીઓ બીજા કોઈ માણસના* હાથમાં સોંપી દઈશ.+ તે માણસ ધોળે દહાડે તારી પત્નીઓની આબરૂ લેશે.+
-