યશાયા ૧૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ લાચાર લોકોનો તે અદ્દલ* ઇન્સાફ કરશે,પૃથ્વીના નમ્ર લોકો માટે તે બીજા લોકોને સચ્ચાઈથી ઠપકો આપશે. તે પોતાના મોંની સોટીથી ધરતીને ફટકારશે,+તે પોતાના મોંના* શ્વાસથી દુષ્ટોને મોતને ઘાટ ઉતારશે.+
૪ લાચાર લોકોનો તે અદ્દલ* ઇન્સાફ કરશે,પૃથ્વીના નમ્ર લોકો માટે તે બીજા લોકોને સચ્ચાઈથી ઠપકો આપશે. તે પોતાના મોંની સોટીથી ધરતીને ફટકારશે,+તે પોતાના મોંના* શ્વાસથી દુષ્ટોને મોતને ઘાટ ઉતારશે.+