-
ઉત્પત્તિ ૧:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ ઈશ્વરે અજવાળાને દિવસ કહ્યો અને અંધારાને રાત+ કહી. સાંજ થઈ અને સવાર થઈ. પહેલો દિવસ પૂરો થયો.
-
-
ગીતશાસ્ત્ર ૧૩૬:૭, ૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તેમણે મોટી મોટી જ્યોતિઓ બનાવી,+
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
-