-
નિર્ગમન ૧:૧૩, ૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ આખરે ઇજિપ્તના લોકોએ ઇઝરાયેલીઓને ગુલામ બનાવી દીધા અને તેઓ પાસે આકરી મજૂરી કરાવવા લાગ્યા.+ ૧૪ સખત મજૂરી કરાવીને તેઓએ ઇઝરાયેલીઓનું જીવન આકરું બનાવી દીધું. તેઓ ઇઝરાયેલીઓને માટીનો ગારો અને ઈંટો બનાવવાની ફરજ પાડતા. તેઓ પાસે મેદાનમાં તનતોડ મહેનત કરાવતા, દરેક પ્રકારની મજૂરી કરાવતા અને તેઓ પર જુલમ ગુજારતા.+
-