વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૩૨:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ યહોવાએ દાઉદ આગળ સોગંદ ખાધા છે,

      તે પોતાના આ વચનથી કદીયે ફરી જશે નહિ:

      “તારા વંશજોમાંના એકને

      હું તારી રાજગાદી પર બેસાડીશ.+

  • હઝકિયેલ ૩૪:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ હું મારા સેવક દાઉદને+ તેઓનો ઘેટાંપાળક બનાવીશ.+ તે તેઓનું પાલન-પોષણ કરશે. હા, તે પોતે તેઓની સંભાળ રાખશે અને તેઓનો ઘેટાંપાળક બનશે.+

  • હોશિયા ૩:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ ત્યાર બાદ ઇઝરાયેલીઓ પાછા આવશે અને તેઓના ઈશ્વર યહોવાને+ અને તેઓના રાજા દાઉદને શોધશે.+ છેલ્લા દિવસોમાં તેઓ ધ્રૂજતાં ધ્રૂજતાં યહોવા પાસે આવશે, જેથી તેમની ભલાઈનો ફરીથી અનુભવ કરી શકે.+

  • યોહાન ૭:૪૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૨ શું શાસ્ત્ર નથી કહેતું કે ખ્રિસ્ત દાઉદના વંશમાંથી+ અને દાઉદના ગામ,+ બેથલેહેમમાંથી+ આવશે?”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો