૧ શમુએલ ૨:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ યહોવા સામે ટક્કર લેનારાઓના તે ટુકડે-ટુકડા કરી નાખશે,*+તેઓ વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરશે.+ યહોવા પૃથ્વીના છેડાઓ સુધી ન્યાય કરશે,+તે પોતાના રાજાને બળ આપશે+અને પોતાના અભિષિક્તને* બળવાન કરશે.”*+
૧૦ યહોવા સામે ટક્કર લેનારાઓના તે ટુકડે-ટુકડા કરી નાખશે,*+તેઓ વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરશે.+ યહોવા પૃથ્વીના છેડાઓ સુધી ન્યાય કરશે,+તે પોતાના રાજાને બળ આપશે+અને પોતાના અભિષિક્તને* બળવાન કરશે.”*+