-
૧ કાળવૃત્તાંત ૧૭:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ હું મારા ઇઝરાયેલી લોકો માટે રહેવાની જગ્યા પસંદ કરીશ અને તેઓ એમાં ઠરીઠામ થશે. તેઓ ત્યાં રહેશે અને હેરાન-પરેશાન થશે નહિ. અગાઉની જેમ તેઓ પર દુષ્ટ માણસો જુલમ કરશે નહિ.+
-