૨ પિતર ૩:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પણ વહાલા ભાઈઓ, આ વાત ભૂલશો નહિ કે યહોવાની* નજરમાં એક દિવસ એક હજાર વર્ષ બરાબર છે અને એક હજાર વર્ષ એક દિવસ બરાબર છે.+
૮ પણ વહાલા ભાઈઓ, આ વાત ભૂલશો નહિ કે યહોવાની* નજરમાં એક દિવસ એક હજાર વર્ષ બરાબર છે અને એક હજાર વર્ષ એક દિવસ બરાબર છે.+