ગણના ૧૪:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ “‘“પણ જે બાળકો વિશે તમે કહ્યું હતું કે તેઓને લૂંટી લેવામાં આવશે,+ એ બાળકોને હું એ દેશમાં લઈ જઈશ. તમે જે દેશનો નકાર કર્યો છે,+ એ દેશમાં તેઓ વસશે.* યહોશુઆ ૨૩:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ “જુઓ, હું મરવાની અણીએ છું. તમે સારી રીતે* જાણો છો કે યહોવા તમારા ઈશ્વરે જે જે વચનો તમને આપ્યાં હતાં, એમાંનું એકેય નિષ્ફળ ગયું નથી. એ બધાં જ પૂરાં થયાં છે, એક પણ રહી ગયું નથી.+
૩૧ “‘“પણ જે બાળકો વિશે તમે કહ્યું હતું કે તેઓને લૂંટી લેવામાં આવશે,+ એ બાળકોને હું એ દેશમાં લઈ જઈશ. તમે જે દેશનો નકાર કર્યો છે,+ એ દેશમાં તેઓ વસશે.*
૧૪ “જુઓ, હું મરવાની અણીએ છું. તમે સારી રીતે* જાણો છો કે યહોવા તમારા ઈશ્વરે જે જે વચનો તમને આપ્યાં હતાં, એમાંનું એકેય નિષ્ફળ ગયું નથી. એ બધાં જ પૂરાં થયાં છે, એક પણ રહી ગયું નથી.+