ગીતશાસ્ત્ર ૪૦:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ હે યહોવા અમારા ભગવાન,અમારા માટે તમે કરેલાં મહાન કામોઅને તમારા વિચારો કેટલાં બધાં છે!+ તમારી તોલે આવે એવું કોઈ નથી.+ એ બધાં જણાવવા બેસું તોએ ગણ્યાં ગણાય નહિ એટલાં છે!+ ગીતશાસ્ત્ર ૧૪૫:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પેઢીઓની પેઢીઓ તમારાં કામોના વખાણ કરશે. તેઓ તમારાં પરાક્રમી કામો વિશે જણાવશે.+ સભાશિક્ષક ૩:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ ઈશ્વરે દરેક વસ્તુ એ રીતે રચી છે, જે એના સમયે સુંદર* લાગે.+ તેમણે મનુષ્યના દિલમાં કાયમ જીવવાની ઇચ્છા મૂકી છે. છતાં, સાચા ઈશ્વરે કરેલાં કામોને મનુષ્ય ક્યારેય પૂરી રીતે* જાણી નહિ શકે. પ્રકટીકરણ ૧૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા: “હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+
૫ હે યહોવા અમારા ભગવાન,અમારા માટે તમે કરેલાં મહાન કામોઅને તમારા વિચારો કેટલાં બધાં છે!+ તમારી તોલે આવે એવું કોઈ નથી.+ એ બધાં જણાવવા બેસું તોએ ગણ્યાં ગણાય નહિ એટલાં છે!+
૧૧ ઈશ્વરે દરેક વસ્તુ એ રીતે રચી છે, જે એના સમયે સુંદર* લાગે.+ તેમણે મનુષ્યના દિલમાં કાયમ જીવવાની ઇચ્છા મૂકી છે. છતાં, સાચા ઈશ્વરે કરેલાં કામોને મનુષ્ય ક્યારેય પૂરી રીતે* જાણી નહિ શકે.
૩ તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા: “હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+