-
૧ કોરીંથીઓ ૨:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ પણ દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ ઈશ્વરની શક્તિની વાતોનો સ્વીકાર કરતો નથી, કેમ કે એ તેના માટે મૂર્ખતા છે. તે એ વાતોને સમજી શકતો નથી, કેમ કે એ વાતોની પરખ પવિત્ર શક્તિની મદદથી જ કરી શકાય છે.
-