ગીતશાસ્ત્ર ૫૨:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પણ હું તો ઈશ્વરના મંદિરના ઘટાદાર જૈતૂનના ઝાડ જેવો થઈશ. મારો ભરોસો ઈશ્વરના અતૂટ પ્રેમમાં સદાને માટે રહેશે.+ યશાયા ૬૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ સિયોન માટે વિલાપ કરનારાની સંભાળ રાખું,રાખને બદલે તેઓને તાજ આપું,શોકને બદલે આનંદનું તેલ આપુંઅને નિરાશાને બદલે સ્તુતિનાં કપડાં આપું. તેઓ સચ્ચાઈનાં મોટાં મોટાં વૃક્ષ ગણાશે,જે યહોવાએ રોપ્યાં છે અને એનાથી તેમને ગૌરવ મળશે.+ યશાયા ૬૫:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ એવું નહિ થાય કે તેઓ ઘરો બાંધે અને એમાં બીજું કોઈ રહે,તેઓ દ્રાક્ષાવાડીઓ રોપે અને એનાં ફળ બીજું કોઈ ખાય. મારા લોકો વૃક્ષની જેમ લાંબું જીવશે.+ મારા પસંદ કરેલા લોકો પોતાની મહેનતનાં ફળનો* આનંદ ઉઠાવશે.
૮ પણ હું તો ઈશ્વરના મંદિરના ઘટાદાર જૈતૂનના ઝાડ જેવો થઈશ. મારો ભરોસો ઈશ્વરના અતૂટ પ્રેમમાં સદાને માટે રહેશે.+
૩ સિયોન માટે વિલાપ કરનારાની સંભાળ રાખું,રાખને બદલે તેઓને તાજ આપું,શોકને બદલે આનંદનું તેલ આપુંઅને નિરાશાને બદલે સ્તુતિનાં કપડાં આપું. તેઓ સચ્ચાઈનાં મોટાં મોટાં વૃક્ષ ગણાશે,જે યહોવાએ રોપ્યાં છે અને એનાથી તેમને ગૌરવ મળશે.+
૨૨ એવું નહિ થાય કે તેઓ ઘરો બાંધે અને એમાં બીજું કોઈ રહે,તેઓ દ્રાક્ષાવાડીઓ રોપે અને એનાં ફળ બીજું કોઈ ખાય. મારા લોકો વૃક્ષની જેમ લાંબું જીવશે.+ મારા પસંદ કરેલા લોકો પોતાની મહેનતનાં ફળનો* આનંદ ઉઠાવશે.