ગીતશાસ્ત્ર ૭૧:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ હે ઈશ્વર, હું ઘરડો થાઉં અને માથાના વાળ સફેદ થાય ત્યારે પણ મારો ત્યાગ ન કરતા.+ તમારી શક્તિ વિશે આવનાર પેઢીને જણાવવાનો મોકો આપજો,આવનાર સર્વ લોકોને તમારાં પરાક્રમોનું વર્ણન કરવાની તક આપજો.+ નીતિવચનો ૧૬:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ જો માણસ સાચા માર્ગે ચાલતો હોય,+તો તેના ધોળા વાળ મહિમાનો* મુગટ છે.+ યશાયા ૪૦:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ પણ યહોવા પર આશા રાખનારા ફરીથી તાકાત મેળવશે. ગરુડની જેમ પાંખો ફેલાવીને તેઓ ઊંચે ઊંચે ઊડશે.+ તેઓ દોડશે ને હિંમત હારશે નહિ. તેઓ ચાલશે ને થાકશે નહિ.”+ યશાયા ૪૬:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ તમારા ઘડપણમાં પણ હું જે છું, એ જ રહીશ.+ તમારા વાળ સફેદ થાય ત્યારે પણ હું તમને ઊંચકી લઈશ. મેં હમણાં સુધી કર્યું છે તેમ, હું તમારી સંભાળ રાખીશ, તમને ઊંચકી લઈશ અને બચાવી લઈશ.+
૧૮ હે ઈશ્વર, હું ઘરડો થાઉં અને માથાના વાળ સફેદ થાય ત્યારે પણ મારો ત્યાગ ન કરતા.+ તમારી શક્તિ વિશે આવનાર પેઢીને જણાવવાનો મોકો આપજો,આવનાર સર્વ લોકોને તમારાં પરાક્રમોનું વર્ણન કરવાની તક આપજો.+
૩૧ પણ યહોવા પર આશા રાખનારા ફરીથી તાકાત મેળવશે. ગરુડની જેમ પાંખો ફેલાવીને તેઓ ઊંચે ઊંચે ઊડશે.+ તેઓ દોડશે ને હિંમત હારશે નહિ. તેઓ ચાલશે ને થાકશે નહિ.”+
૪ તમારા ઘડપણમાં પણ હું જે છું, એ જ રહીશ.+ તમારા વાળ સફેદ થાય ત્યારે પણ હું તમને ઊંચકી લઈશ. મેં હમણાં સુધી કર્યું છે તેમ, હું તમારી સંભાળ રાખીશ, તમને ઊંચકી લઈશ અને બચાવી લઈશ.+