વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૧૨:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ યહોવા તમારા ઈશ્વર આગળ તમે તમારાં દીકરા-દીકરીઓ અને દાસ-દાસીઓ સાથે આનંદ કરો.+ તમારાં શહેરોમાં રહેતા લેવીઓ સાથે પણ આનંદ કરો, કેમ કે તેઓને તમારી વચ્ચે કોઈ હિસ્સો કે વારસો આપવામાં આવ્યો નથી.+

  • નહેમ્યા ૮:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ નહેમ્યાએ તેઓને કહ્યું: “જાઓ, સારું સારું* ખાઓ અને મીઠો દ્રાક્ષદારૂ પીઓ. જેઓ પાસે કંઈ ખાવાનું નથી, તેઓને ખોરાક મોકલો.+ આપણા પ્રભુ માટે આજનો દિવસ પવિત્ર છે. તમે ઉદાસ થશો નહિ, કેમ કે યહોવા તરફથી મળતો આનંદ તમારો મજબૂત કિલ્લો* છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો