યાકૂબ ૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ સ્વર્ગમાંથી મળે છે.+ એ પ્રકાશોના* પિતા તરફથી આવે છે.+ પડછાયામાં વધ-ઘટ થાય છે, પણ ઈશ્વર કદી બદલાતા નથી.+ ૧ યોહાન ૧:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ જે સંદેશો અમે ઈસુ પાસેથી સાંભળ્યો અને તમને પણ જણાવીએ છીએ, એ આ છે: ઈશ્વર પ્રકાશ છે+ અને તેમનામાં જરાય અંધકાર નથી.
૧૭ દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ સ્વર્ગમાંથી મળે છે.+ એ પ્રકાશોના* પિતા તરફથી આવે છે.+ પડછાયામાં વધ-ઘટ થાય છે, પણ ઈશ્વર કદી બદલાતા નથી.+
૫ જે સંદેશો અમે ઈસુ પાસેથી સાંભળ્યો અને તમને પણ જણાવીએ છીએ, એ આ છે: ઈશ્વર પ્રકાશ છે+ અને તેમનામાં જરાય અંધકાર નથી.