વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • અયૂબ ૩૮:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા, ત્યારે તું ક્યાં હતો?+

      જો તું જાણતો હોય, તો મને જવાબ આપ.

  • અયૂબ ૩૮:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ એના પાયા શાના પર નાખવામાં આવ્યા?

      એના ખૂણાનો પથ્થર* કોણે બેસાડ્યો?+

  • ગીતશાસ્ત્ર ૨૪:૧, ૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ પૃથ્વી અને એમાંનું બધું જ યહોવાનું છે.+

      ધરતી અને એના પર રહેનારા તેમના છે.

       ૨ તેમણે સમુદ્રો પર પૃથ્વીનો મજબૂત પાયો નાખ્યો છે+

      અને નદીઓ પર એને સ્થિર કરી છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો