ગીતશાસ્ત્ર ૭૭:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ હું તમારાં બધાં કામો પર મનન કરીશ,તમે જે રીતે વર્તો છો એના પર વિચાર કરીશ.+ ગીતશાસ્ત્ર ૧૪૩:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ હું વીતેલા દિવસો યાદ કરું છું,તમારાં બધાં કાર્યો પર વિચાર કરું છું.+ હું તમારા હાથનાં કામો પર મનન* કરું છું. યર્મિયા ૯:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ “પણ જે કોઈ અભિમાન કરે તે આના વિશે અભિમાન કરે કે,તેની પાસે મારું જ્ઞાન છે અને મારા વિશે ઊંડી સમજણ છે,+તે જાણે છે કે હું યહોવા છું,જે આખી પૃથ્વી પર અતૂટ પ્રેમ* રાખે છે, ન્યાય કરે છે અને નેકી બતાવે છે,+કેમ કે એનાથી હું ખુશ થાઉં છું,”+ એવું યહોવા કહે છે.
૫ હું વીતેલા દિવસો યાદ કરું છું,તમારાં બધાં કાર્યો પર વિચાર કરું છું.+ હું તમારા હાથનાં કામો પર મનન* કરું છું.
૨૪ “પણ જે કોઈ અભિમાન કરે તે આના વિશે અભિમાન કરે કે,તેની પાસે મારું જ્ઞાન છે અને મારા વિશે ઊંડી સમજણ છે,+તે જાણે છે કે હું યહોવા છું,જે આખી પૃથ્વી પર અતૂટ પ્રેમ* રાખે છે, ન્યાય કરે છે અને નેકી બતાવે છે,+કેમ કે એનાથી હું ખુશ થાઉં છું,”+ એવું યહોવા કહે છે.