નીતિવચનો ૧૬:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ ઊંડી સમજ બતાવનાર સફળ* થાય છે અને યહોવા પર ભરોસો રાખનાર સુખી છે.