ગીતશાસ્ત્ર ૮૪:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ યહોવા ઈશ્વર સૂર્ય+ અને ઢાલ છે.+ તે કૃપા કરે છે અને ગૌરવ આપે છે. જેઓ નિર્દોષ* રહીને જીવે છે,+તેઓથી યહોવા કોઈ પણ સારી ચીજ પાછી નહિ રાખે.
૧૧ યહોવા ઈશ્વર સૂર્ય+ અને ઢાલ છે.+ તે કૃપા કરે છે અને ગૌરવ આપે છે. જેઓ નિર્દોષ* રહીને જીવે છે,+તેઓથી યહોવા કોઈ પણ સારી ચીજ પાછી નહિ રાખે.