ઉત્પત્તિ ૧૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ હું તારા વંશજની સંખ્યા રેતીના કણ* જેટલી વધારીશ. જેમ રેતીના કણને ગણવા અશક્ય છે, તેમ તારા વંશજને ગણવા પણ અશક્ય હશે.+
૧૬ હું તારા વંશજની સંખ્યા રેતીના કણ* જેટલી વધારીશ. જેમ રેતીના કણને ગણવા અશક્ય છે, તેમ તારા વંશજને ગણવા પણ અશક્ય હશે.+