વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૧:૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું: “તમને ઘણાં બાળકો થાઓ, તમે પુષ્કળ વધો, પૃથ્વીને ભરી દો+ અને એના પર અધિકાર ચલાવો.+ સમુદ્રની માછલીઓ પર, આકાશનાં પક્ષીઓ પર અને પૃથ્વીનાં પ્રાણીઓ પર અધિકાર ચલાવો.”+

  • ગીતશાસ્ત્ર ૩૭:૨૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૯ સચ્ચાઈથી ચાલનારા ધરતીના વારસ થશે+

      અને એમાં તેઓ સદા જીવશે.+

  • યશાયા ૪૫:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ સાચા ઈશ્વરે આકાશોની રચના કરી,+

      પૃથ્વીને ઘડી અને એને કાયમ ટકી રહેવા બનાવી.+

      તેમણે એને કંઈ એમ જ* બનાવી નથી, પણ રહેવા માટે બનાવી છે.+

      એ બધું બનાવનાર યહોવા કહે છે:

      “હું યહોવા છું અને બીજો કોઈ નથી.

  • પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ તેમણે એક માણસમાંથી આખી પૃથ્વી પર રહેવા બધી પ્રજાઓ બનાવી,+ સમયો નક્કી કર્યા અને માણસો ક્યાં રહેશે એની હદ ઠરાવી આપી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો