ગીતશાસ્ત્ર ૬:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ ગુજરી ગયેલા તમને યાદ કરી શકતા નથી. કબરમાં* કોણ તમારો જયજયકાર કરશે?+ સભાશિક્ષક ૯:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ જીવતાઓ જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે,+ પણ મરી ગયેલા લોકો કંઈ જાણતા નથી.+ મરી ગયેલા લોકો માટે કોઈ ઇનામ* નથી, કેમ કે લોકો તેઓને ભૂલી જશે.*+
૫ જીવતાઓ જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે,+ પણ મરી ગયેલા લોકો કંઈ જાણતા નથી.+ મરી ગયેલા લોકો માટે કોઈ ઇનામ* નથી, કેમ કે લોકો તેઓને ભૂલી જશે.*+