ગીતશાસ્ત્ર ૩૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ આ લાચાર માણસે* પોકાર કર્યો અને યહોવાએ સાંભળ્યું. તેમણે તેને બધી મુસીબતોથી છોડાવ્યો.+ રોમનો ૧૦:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ કેમ કે “જે કોઈ યહોવાને* નામે પોકાર કરશે, તે ઉદ્ધાર મેળવશે.”+