વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૩૪:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ યહોવા તેની આગળથી પસાર થયા અને જાહેર કર્યું: “યહોવા, યહોવા, દયા+ અને કરુણા*+ બતાવનાર ઈશ્વર; જલદી ગુસ્સે ન થનાર;+ અતૂટ પ્રેમ*+ અને સત્યના* સાગર;+

  • નહેમ્યા ૯:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ તેઓએ તમારું સાંભળ્યું નહિ.+ તેઓ માટે તમે જે અદ્‍ભુત કામો કર્યાં હતાં, એને પણ ભૂલી ગયા. તેઓ એટલા હઠીલા બની ગયા કે ઇજિપ્તની ગુલામીમાં પાછા જવા તેઓએ એક આગેવાન નીમ્યો.+ પણ હે ઈશ્વર, તમે માફ કરવા તૈયાર છો, કરુણા* અને દયા બતાવનાર છો. તમે જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમના* સાગર છો.+ તમે તેઓને ત્યજી દીધા નહિ.+

  • દાનિયેલ ૯:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ અમારા ઈશ્વર યહોવા, તમે દયાળુ અને માફી આપનાર ઈશ્વર છો.+ પણ અમે તમારી વિરુદ્ધ બળવો કર્યો છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો