૨ કોરીંથીઓ ૪:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ હવે શાસ્ત્રવચનોમાં લખેલું છે, “મને શ્રદ્ધા છે, એટલે હું બોલી ઊઠ્યો.”+ અમે પણ બતાવીએ છીએ કે અમને એવી જ શ્રદ્ધા છે, એટલે અમે બોલીએ છીએ.
૧૩ હવે શાસ્ત્રવચનોમાં લખેલું છે, “મને શ્રદ્ધા છે, એટલે હું બોલી ઊઠ્યો.”+ અમે પણ બતાવીએ છીએ કે અમને એવી જ શ્રદ્ધા છે, એટલે અમે બોલીએ છીએ.