-
૧ શમુએલ ૨૫:૨૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૯ મારા માલિક, જ્યારે કોઈ તમારો પીછો કરીને જીવ લેવા માંગશે, ત્યારે તમારા ઈશ્વર યહોવા જીવનની ઝોળીમાં તમારો જીવ સાચવી રાખશે. પણ તે તમારા દુશ્મનોના જીવને ગોફણમાંથી છૂટેલા પથ્થરોની જેમ ફંગોળી દેશે.
-
-
અયૂબ ૧:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ યહોવાએ શેતાનને કહ્યું: “જો! તેની પાસે જે કંઈ છે એ બધું તારા હાથમાં સોંપું છું. ફક્ત તે માણસને કંઈ ન કરતો!” પછી યહોવા આગળથી શેતાન ચાલ્યો ગયો.+
-