વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૭:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ જો કોઈ માણસ ઈશ્વરનો આભાર માનવા શાંતિ-અર્પણ ચઢાવે, તો તે આભાર-અર્પણના*+ પ્રાણી સાથે આ બધું ચઢાવે: તેલ નાખીને બનાવેલી બેખમીર રોટલી,* તેલ ચોપડેલા બેખમીર પાપડ અને તેલ નાખીને બનાવેલી મેંદાની રોટલી.*

  • ગીતશાસ્ત્ર ૫૦:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ જે કોઈ આભાર-સ્તુતિનું બલિદાન ચઢાવે છે,

      તે મને મહિમા આપે છે;+

      જે કોઈ ખરા માર્ગે ચાલે છે, તેનો હું ઉદ્ધાર કરીશ.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો