યશાયા ૨૬:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ દરવાજા ખોલો,+ જેથી સાચા માર્ગે ચાલનારી પ્રજા અંદર આવે. એ પ્રજા વફાદારીથી વર્તે છે. પ્રકટીકરણ ૨૨:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ જેઓએ પોતાના ઝભ્ભા ધોયા છે તેઓને ધન્ય છે!+ તેઓને જીવનનાં ઝાડ પરથી ફળ ખાવાનો અધિકાર મળશે.+ તેઓ એ શહેરના દરવાજાઓમાં થઈને અંદર જશે.+
૧૪ જેઓએ પોતાના ઝભ્ભા ધોયા છે તેઓને ધન્ય છે!+ તેઓને જીવનનાં ઝાડ પરથી ફળ ખાવાનો અધિકાર મળશે.+ તેઓ એ શહેરના દરવાજાઓમાં થઈને અંદર જશે.+