ગીતશાસ્ત્ર ૫૭:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ હું સિંહોથી ઘેરાયેલો છું.+ મારે એવા લોકો વચ્ચે સૂવું પડે છે, જેઓ મને ગળી જવા માંગે છે. તેઓના દાંત ભાલા અને તીર જેવા છે,તેઓની જીભ ધારદાર તલવાર જેવી છે.+
૪ હું સિંહોથી ઘેરાયેલો છું.+ મારે એવા લોકો વચ્ચે સૂવું પડે છે, જેઓ મને ગળી જવા માંગે છે. તેઓના દાંત ભાલા અને તીર જેવા છે,તેઓની જીભ ધારદાર તલવાર જેવી છે.+