૧ શમુએલ ૧૭:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ દાઉદ તો એફ્રાથાહ,+ એટલે કે યહૂદાના બેથલેહેમમાં+ રહેતા યિશાઈનો+ દીકરો હતો. યિશાઈને આઠ દીકરા હતા+ અને તે શાઉલના સમયમાં વૃદ્ધ થઈ ગયો હતો.
૧૨ દાઉદ તો એફ્રાથાહ,+ એટલે કે યહૂદાના બેથલેહેમમાં+ રહેતા યિશાઈનો+ દીકરો હતો. યિશાઈને આઠ દીકરા હતા+ અને તે શાઉલના સમયમાં વૃદ્ધ થઈ ગયો હતો.