અયૂબ ૧૪:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ તમે મને બોલાવશો અને હું જવાબ આપીશ.+ તમે તમારા હાથની રચના જોવા ખૂબ આતુરતાથી રાહ જોશો.* ગીતશાસ્ત્ર ૭૧:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ હે ઈશ્વર, હું ઘરડો થાઉં અને માથાના વાળ સફેદ થાય ત્યારે પણ મારો ત્યાગ ન કરતા.+ તમારી શક્તિ વિશે આવનાર પેઢીને જણાવવાનો મોકો આપજો,આવનાર સર્વ લોકોને તમારાં પરાક્રમોનું વર્ણન કરવાની તક આપજો.+
૧૮ હે ઈશ્વર, હું ઘરડો થાઉં અને માથાના વાળ સફેદ થાય ત્યારે પણ મારો ત્યાગ ન કરતા.+ તમારી શક્તિ વિશે આવનાર પેઢીને જણાવવાનો મોકો આપજો,આવનાર સર્વ લોકોને તમારાં પરાક્રમોનું વર્ણન કરવાની તક આપજો.+