ગીતશાસ્ત્ર ૧૪૫:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ જેઓ યહોવાને પ્રેમ કરે છે, તેઓનું તે રક્ષણ કરે છે,+પણ બધા દુષ્ટોનો તે વિનાશ કરશે.+